ધારો કે $*, \square \in \{\wedge, \vee\}$ એવા છે કે જેથી બુલિયન પદાવલિ $(p * \sim q) \Rightarrow (p \square q)$ એ એક નિત્યસત્ય (tautology) છે. તો :

  • A
    $* = \vee, \square = \vee$
  • B
    $* = \wedge, \square = \wedge$
  • C
    $* = \wedge, \square = \vee$
  • D
    $* = \vee, \square = \wedge$

Explore More

Similar Questions

નીચેના ત્રણ વિધાનો ધ્યાનમાં લો:
$P: 11$ એ અવિભાજ્ય સંખ્યા છે.
$Q: 7$ એ $176$ નો અવયવ છે.
$R$: $3$ અને $7$ નો લ.સા.અ. $21$ છે.
તો,નીચેનામાંથી કયા વિધાનનું સત્યતા મૂલ્ય સત્ય છે?

$p \rightarrow r$ નું સત્ય મૂલ્ય $F$ છે અને $p \leftrightarrow q$ નું સત્ય મૂલ્ય $F$ છે. તો $(\sim p \vee q) \rightarrow (p \vee \sim q)$ અને $(p \wedge \sim q) \rightarrow (\sim p \wedge q)$ ના સત્ય મૂલ્યો અનુક્રમે શું થશે?

નીચે આપેલા વિધાનનું નકારાત્મક વિધાન (negation) લખો:
ચેન્નાઈ તમિલનાડુની રાજધાની છે.

બે વિધાનો પૈકી:
$(S1): (p \Rightarrow q) \wedge (q \wedge (\sim q))$ એ વિરોધાભાસ છે અને
$(S2): (p \wedge q) \vee ((\sim p) \wedge q) \vee (p \wedge (\sim q)) \vee ((\sim p) \wedge (\sim q))$ એ નિત્યસત્ય છે.

વિધાન $p$ $\rightarrow (q$ $\rightarrow p)$ એ નીચેનામાંથી કોના સમકક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo