ધારો કે $a, b, c, d$ એ સામાન્ય તફાવત $\lambda$ સાથે સમાંતર શ્રેણીમાં છે. જો
$\left|\begin{array}{lll} x+a-c & x+b & x+a \\ x-1 & x+c & x+b \\ x-b+d & x+d & x+c \end{array}\right|=2$
હોય,તો $\lambda^{2}$ ની કિંમત $.....$ છે.

  • A
    $4$
  • B
    $1$
  • C
    $9$
  • D
    $16$

Explore More

Similar Questions

જો $A_1B_1C_1, A_2B_2C_2, A_3B_3C_3$ એ ત્રણ અંકની સંખ્યાઓ હોય,જે દરેક $k$ વડે વિભાજ્ય છે અને $\Delta = \begin{vmatrix} A_1 & B_1 & C_1 \\ A_2 & B_2 & C_2 \\ A_3 & B_3 & C_3 \end{vmatrix}$ હોય,તો $\Delta$ કોના વડે વિભાજ્ય છે?

ધારો કે $A = [a_{ij}]$ અને $B = [b_{ij}]$ એ બે $3 \times 3$ વાસ્તવિક શ્રેણિકો છે,જ્યાં $b_{ij} = (3)^{(i+j-2)} a_{ji}$,જ્યાં $i, j = 1, 2, 3$. જો $B$ નો નિશ્ચાયક $81$ હોય,તો $A$ નો નિશ્ચાયક શોધો:

જો $\left| \begin{array}{ccc} a^2 & b^2 & c^2 \\ (a + \lambda)^2 & (b + \lambda)^2 & (c + \lambda)^2 \\ (a - \lambda)^2 & (b - \lambda)^2 & (c - \lambda)^2 \end{array} \right| = k\lambda \left| \begin{array}{ccc} a^2 & b^2 & c^2 \\ a & b & c \\ 1 & 1 & 1 \end{array} \right|, \lambda \neq 0$ હોય,તો $k$ ની કિંમત શોધો.

જો $A$ અને $B$ બે ચોરસ શ્રેણિકો હોય,જ્યાં $\det(A) = 5$ અને $\det(B^T \cdot A^T) = -15$ હોય,તો $\det(B)$ ની કિંમત શોધો.

જો ${a_1}, {a_2}, {a_3}, \dots, {a_n}, \dots$ એ $G$.$P$. માં હોય અને દરેક $i$ માટે ${a_i} > 0$ હોય,તો નિશ્ચાયક $\Delta = \begin{vmatrix} \log {a_n} & \log {a_{n+2}} & \log {a_{n+4}} \\ \log {a_{n+6}} & \log {a_{n+8}} & \log {a_{n+10}} \\ \log {a_{n+12}} & \log {a_{n+14}} & \log {a_{n+16}} \end{vmatrix}$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo