ધારો કે $f : R \rightarrow R$ એ $f(x) = x^{3} + x - 5$ તરીકે વ્યાખ્યાયિત છે. જો $g(x)$ એવું વિધેય હોય કે જેથી $f(g(x)) = x, \forall x \in R$ થાય,તો $g^{\prime}(63)$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{49}$
  • B
    $\frac{3}{49}$
  • C
    $\frac{43}{49}$
  • D
    $\frac{91}{49}$

Explore More

Similar Questions

જો $y = f \left( \frac{3x + 4}{5x + 6} \right)$ અને $f'(x) = \tan(x^2)$ હોય,તો $\frac{dy}{dx} = $

$x$ ની સાપેક્ષમાં વિધેયનું વિકલન કરો: $\sin(x^{2}+5)$.

જો $f(x) = \frac{1}{\sqrt{x^2 + a^2} + \sqrt{x^2 + b^2}}$ હોય,તો $f'(x)$ ની કિંમત શું થાય?

$x$ ની સાપેક્ષમાં નીચેનાનું વિકલન કરો: $\cos^{-1}(e^x)$

$\tan^{-1}x$ ની સાપેક્ષમાં $\frac{{\tan^{-1}x}}{{1 + \tan^{-1}x}}$ નું વિકલન સહગુણક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo