ધારો કે $A$ અને $B$ અનુક્રમે કોઈપણ બે $3 \times 3$ સંમિત (symmetric) અને વિસંમિત (skew-symmetric) શ્રેણિકો છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

  • A
    $A^{4} - B^{4}$ એ સંમિત શ્રેણિક છે
  • B
    $AB - BA$ એ સંમિત શ્રેણિક છે
  • C
    $B^{5} - A^{5}$ એ વિસંમિત શ્રેણિક છે
  • D
    $AB + BA$ એ વિસંમિત શ્રેણિક છે

Explore More

Similar Questions

ધારો કે $A = [a_{ij}]$ એ $3 \times 3$ ક્રમનો વાસ્તવિક શ્રેણિક છે,જેથી $i = 1, 2, 3$ માટે $a_{i1} + a_{i2} + a_{i3} = 1$ થાય છે. તો,શ્રેણિક $A^3$ ના તમામ ઘટકોનો સરવાળો કેટલો થાય?

જો $A$ અને $B$ બે શ્રેણિકો એવા હોય કે જેથી $AB = B$ અને $BA = A$ થાય,તો $A^2 + B^2$ ની કિંમત શું થાય?

જો $A = \begin{bmatrix} 0 & -1 \\ 1 & 0 \end{bmatrix}$ હોય,તો નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?

જો શ્રેણિક $\left[\begin{array}{rr}2 & 3 \\ 5 & -1\end{array}\right]=A+B$ હોય,જ્યાં $A$ સંમિત શ્રેણિક છે અને $B$ વિસંમિત શ્રેણિક છે,તો $B$ બરાબર શું થાય?

જો $A=\begin{bmatrix} a_{11} & a_{12} & a_{13} \\ a_{21} & a_{22} & a_{23} \end{bmatrix}$ અને $B=\begin{bmatrix} b_{11} & b_{12} & b_{13} \\ b_{21} & b_{22} & b_{23} \end{bmatrix}$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo