ધારો કે $a, b, c$ એ સમીકરણ $x^3+ax^2+bx+c=0$ ના શૂન્યેતર વાસ્તવિક બીજ છે. તો,

  • A
    આવી અસંખ્ય ત્રિપુટીઓ $(a, b, c)$ છે
  • B
    આવી બરાબર એક ત્રિપુટી $(a, b, c)$ છે
  • C
    આવી બરાબર બે ત્રિપુટીઓ $(a, b, c)$ છે
  • D
    આવી બરાબર ત્રણ ત્રિપુટીઓ $(a, b, c)$ છે

Explore More

Similar Questions

જો $\alpha$ અને $\beta$ એ $x^{2}-ax+b^{2}=0$ ના બીજ હોય,તો $\alpha^{2}+\beta^{2}$ ની કિંમત શું થાય?

જો $\alpha, \beta, \gamma$ એ $x^3+ax^2+bx+c=0$ ના બીજ હોય,તો $\sum \frac{1}{\alpha}$ ની કિંમત શોધો,જ્યાં $\alpha, \beta, \gamma$ શૂન્યતર છે.

જો સમીકરણ $x^3 - 9x^2 + 14x + 24 = 0$ ના બે બીજનો ગુણોત્તર $3 : 2$ હોય,તો તે સમીકરણના બીજ શોધો.

Difficult
View Solution

$a$ ના કયા મૂલ્ય માટે સમીકરણ $2x^2 - (a + 1)x + (a - 1) = 0$ ના બીજનો તફાવત તેમના ગુણાકાર જેટલો થાય?

જો $x^3+p x^2+q x-5=0$ ના બે બીજનો સરવાળો તેના ત્રીજા બીજ જેટલો હોય,તો $p(p^2-4q)=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo