ધારો કે $x_1, x_2, \ldots, x_{10}$ દસ અવલોકનો છે કે જેથી $\sum_{i=1}^{10}(x_i-2)=30$,$\sum_{i=1}^{10}(x_i-\beta)^2=98$,$\beta > 2$ અને તેમનું વિચરણ $\frac{4}{5}$ છે. જો $\mu$ અને $\sigma^2$ એ $2(x_1-1)+4\beta, 2(x_2-1)+4\beta, \ldots, 2(x_{10}-1)+4\beta$ ના અનુક્રમે મધ્યક અને વિચરણ હોય,તો $\frac{\beta\mu}{\sigma^2}$ ની કિંમત શોધો:

  • A
    $100$
  • B
    $110$
  • C
    $120$
  • D
    $90$

Explore More

Similar Questions

ધોરણ $XI$ ના એક વિભાગના વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજનના સંદર્ભમાં નીચે મુજબના મૂલ્યોની ગણતરી કરવામાં આવી છે:
માપ ઊંચાઈ વજન
મધ્યક $162.6 \ cm$ $52.36 \ kg$
વિચરણ $127.69 \ cm^2$ $23.1361 \ kg^2$

શું આપણે કહી શકીએ કે વજનમાં ઊંચાઈ કરતા વધુ વિચરણ જોવા મળે છે?

જો $\sum\limits_{i = 1}^{18} {(x_i - 8) = 9}$ અને $\sum\limits_{i = 1}^{18} {(x_i - 8)^2 = 45}$ હોય,તો $x_1, x_2, \dots, x_{18}$ નું પ્રમાણિત વિચલન (standard deviation) શોધો:

$A.P.$ ના પ્રથમ $n$ પદોનો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો,જેનું પ્રથમ પદ $a$ અને સામાન્ય તફાવત $d$ છે.

Difficult
View Solution

વર્ગખંડના બધા જ વિદ્યાર્થીઓએ ગણિતમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. શિક્ષકે દરેક વિદ્યાર્થીના ગુણમાં $10$ ગુણ વધારવાનું નક્કી કર્યું. નીચેના પૈકી કયું આંકડાકીય માપન વધારાના ગુણ આપવા છતાં બદલાશે નહીં?

પ્રથમ $n$ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું પ્રમાણિત વિચલન .......... છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo