ધારો કે $a_1, a_2, a_3, \ldots$ એ વધતી જતી ધન સંખ્યાઓની $G.P.$ છે. જો $a_3 a_5 = 729$ અને $a_2 + a_4 = \frac{111}{4}$ હોય,તો $24(a_1 + a_2 + a_3)$ ની કિંમત શોધો.

  • A
    $131$
  • B
    $130$
  • C
    $129$
  • D
    $128$

Explore More

Similar Questions

ધારો કે ચાર ભિન્ન ધન સંખ્યાઓ $a_1, a_2, a_3, a_4$ એ $G.P.$ માં છે. ધારો કે $b_1=a_1, b_2=b_1+a_2, b_3=b_2+a_3$ અને $b_4=b_3+a_4$.
$STATEMENT-1$ : સંખ્યાઓ $b_1, b_2, b_3, b_4$ એ $A.P.$ માં પણ નથી અને $G.P.$ માં પણ નથી.
$STATEMENT-2$ : સંખ્યાઓ $b_1, b_2, b_3, b_4$ એ $H.P.$ માં છે.

ધારો કે $a$ અને $b$ એ $x^2 - 3x + p = 0$ ના બીજ છે અને $c$ અને $d$ એ $x^2 - 12x + q = 0$ ના બીજ છે,જ્યાં $a, b, c, d$ એક વધતી જતી $G$.$P$. બનાવે છે. તો $(q + p) : (q - p)$ નો ગુણોત્તર કેટલો થાય?

જો $a, b, c$ અને $d$ એ $G.P.$ માં હોય,તો સાબિત કરો કે:
$(a^{2}+b^{2}+c^{2})(b^{2}+c^{2}+d^{2})=(ab+bc+cd)^{2}$

$2, 14, 62$ સંખ્યાઓમાં કઈ સંખ્યા ઉમેરવી જોઈએ જેથી મળતી સંખ્યાઓ $G.P.$ માં હોય?

જો $G.P.$ નું $(p + q)^{th}$ પદ $m$ હોય અને $(p - q)^{th}$ પદ $n$ હોય,તો $p^{th}$ પદ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo