ધારો કે $ABC$ એક ત્રિકોણ છે અને $A=(1,2)$ છે. જો $x-3y-5=0$ અને $x+5y-9=0$ એ અનુક્રમે બાજુઓ $AB$ અને $BC$ ના લંબદ્વિભાજક હોય,તો બાજુ $AC$ ની લંબાઈ શોધો.

  • A
    $\sqrt{34}$
  • B
    $2\sqrt{26}$
  • C
    $2\sqrt{10}$
  • D
    $4\sqrt{2}$

Explore More

Similar Questions

$y$-અક્ષમાં રેખા $x+y-2=0$ નું પ્રતિબિંબ શું છે?

બિંદુ $(1, 2)$ માંથી આવતું પ્રકાશનું કિરણ $x$-અક્ષ પરના બિંદુ $A$ પર પરાવર્તિત થાય છે અને ત્યારબાદ બિંદુ $(5, 3)$ માંથી પસાર થાય છે. બિંદુ $A$ ના યામ શોધો:

જો સુરેખ રેખાઓનું કુળ $ax + by + c = 0$,જ્યાં $2a + 3b = 4c$,બિંદુ $P(l, m)$ પર સંગામી હોય,તો $P$ માંથી રેખા $x + y + 1 = 0$ પર દોરેલા લંબનો લંબપાદ શોધો.

$A(-2, 3)$ અને $B(6, -5)$ ને જોડતા રેખાખંડના લંબદ્વિભાજકનું સમીકરણ શોધો.

ધારો કે $L$ એ દ્વિ-પરિમાણીય સમતલમાં રેખા $y = 2x$ છે.
વિધાન $1$: રેખા $L$ માં બિંદુ $(0, 1)$ નું પ્રતિબિંબ $\left( \frac{4}{5}, \frac{3}{5} \right)$ બિંદુ છે.
વિધાન $2$: બિંદુઓ $(0, 1)$ અને $\left( \frac{4}{5}, \frac{3}{5} \right)$ રેખા $L$ ની વિરુદ્ધ બાજુઓ પર આવેલા છે અને તેનાથી સમાન અંતરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo