જો સુરેખ રેખાઓનું કુળ $ax + by + c = 0$,જ્યાં $2a + 3b = 4c$,બિંદુ $P(l, m)$ પર સંગામી હોય,તો $P$ માંથી રેખા $x + y + 1 = 0$ પર દોરેલા લંબનો લંબપાદ શોધો.

  • A
    $\left(\frac{-3}{8}, \frac{-5}{8}\right)$
  • B
    $\left(\frac{-2}{5}, \frac{-3}{5}\right)$
  • C
    $\left(\frac{3}{8}, \frac{5}{8}\right)$
  • D
    $\left(\frac{-5}{8}, \frac{-3}{8}\right)$

Explore More

Similar Questions

જો $\alpha$ અને $\beta$ એ ઉગમબિંદુમાંથી રેખાઓ $x+y+\sqrt{2}=0$ અને $x-\sqrt{3}y-2=0$ પર દોરેલા લંબ દ્વારા $X$-અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાઓ હોય,જે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં માપવામાં આવે છે,તો $\alpha+\beta=$

ઉગમબિંદુમાંથી રેખા $3x + 4y - 5 = 0$ પર દોરેલા લંબનો લંબપાદ શોધો.

જો રેખામાં $\left(\frac{-7}{5}, \frac{-6}{5}\right)$ નું પ્રતિબિંબ $(1, 2)$ હોય,તો તે રેખાનું સમીકરણ શું થાય?

બિંદુ $(2, 3)$ માંથી રેખા $y = 3x + 4$ પર દોરેલા લંબપાદના યામ શોધો.

ધારો કે $P$ એ $\triangle ABC$ નું એક આંતરિક બિંદુ છે. ધારો કે $Q$ અને $R$ એ અનુક્રમે $AB$ અને $AC$ માં $P$ ના પ્રતિબિંબ છે. જો $Q, A, R$ સમરેખ હોય,તો $\angle A$ નું મૂલ્ય કેટલું થાય ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo