ધારો કે $A, B, C$ એ $\overline{OX}, \overline{OY}, \overline{OZ}$ પર ઉગમબિંદુ $O(0, 0, 0)$ થી અનુક્રમે $3, 6, 9$ અંતરે આવેલા ત્રણ બિંદુઓ છે. ધારો કે $Q$ એ $(2, 5, 8)$ બિંદુ છે અને $P$ એ $O, A, B, C$ થી સમાન અંતરે આવેલું બિંદુ છે. તો,$PQ$ ને $3:2$ ગુણોત્તરમાં વિભાજિત કરતા બિંદુ $R$ ના યામ શોધો.

  • A
    $\left(\frac{17}{10}, \frac{29}{5}, \frac{43}{10}\right)$
  • B
    $\left(\frac{7}{5}, \frac{16}{5}, 5\right)$
  • C
    $\left(\frac{9}{5}, \frac{21}{5}, \frac{33}{5}\right)$
  • D
    $\left(\frac{8}{5}, \frac{19}{5}, 6\right)$

Explore More

Similar Questions

જો રેખા યામાક્ષો સાથે $\alpha, \beta, \gamma$ ખૂણા બનાવે,તો $\cos 2\alpha + \cos 2\beta + \cos 2\gamma = \dots$

બિંદુઓ $(-1, 0, 3)$ અને $(2, 5, 1)$ ને જોડતા રેખાખંડનો,$6, 2, 3$ દિક્-ગુણોત્તરો ધરાવતી રેખા પરનો પ્રક્ષેપ શોધો.

Difficult
View Solution

જે રેખા $\langle 1, -2, -2 \rangle$ અને $\langle 0, 2, 1 \rangle$ ના પ્રમાણમાં દિક્કોસાઇન ધરાવતી રેખાઓને લંબ હોય,તેની દિક્કોસાઇન શોધો.

જેની દિશા કોસાઇન $\left(\frac{\sqrt{3}}{4}, \frac{1}{4}, \frac{\sqrt{3}}{2}\right)$ અને $\left(\frac{\sqrt{3}}{4}, \frac{1}{4}, \frac{-\sqrt{3}}{2}\right)$ છે,તે રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો છે?

એક રેખાના યામ અક્ષો પરના પ્રક્ષેપો $2, 3, 6$ છે. તો તે રેખાની લંબાઈ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo