ધારો કે $\vec{P} = \hat{i} + \hat{j} + \hat{k}$ અને $\vec{Q} = -(\hat{i} + \hat{j} + \hat{k})$. $(\vec{P} - \vec{Q})$ અને $\vec{P}$ વચ્ચેનો ખૂણો કેટલો છે ($^\circ$ માં)?

  • A
    $90$
  • B
    $60$
  • C
    $0$
  • D
    $30$

Explore More

Similar Questions

$120^{\circ}$ ના ખૂણે કાર્યરત બે બળોનું પરિણામી બળ $10 \,kg$-wt છે અને તે એક બળને લંબ છે. તે બળ શોધો.

ધારો કે $\vec{C} = \vec{A} + \vec{B}$,તો:

$10 \ N$ અને $6 \ N$ ના બે બળોના સદિશ સરવાળાનું મૂલ્ય ......... $N$ હોઈ શકે નહીં.

બે સદિશોના મૂલ્યો $A$ અને $B$ $(A > B)$ છે. જો બે સદિશોનું મહત્તમ પરિણામી મૂલ્ય તેમના ન્યૂનતમ પરિણામી મૂલ્ય કરતા $n$ ગણું હોય,તો $\frac{A}{B} =$

એક કણની ઝડપ $t$ સમયમાં $\sqrt{5} \ m/s$ થી બદલાઈને $2\sqrt{5} \ m/s$ થાય છે. જો તેના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય $5 \ m/s$ હોય,તો કણના પ્રારંભિક અને અંતિમ વેગ વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo