ધારો કે $f(x)$ એ ચાર ઘાતવાળી બહુપદી છે જે $x=1$ અને $x=2$ આગળ અંતિમ મૂલ્યો ધરાવે છે. જો $\mathop {\lim }\limits_{x \to 0} \left[ {1 + \frac{{f(x)}}{{{x^2}}}} \right] = 3$ હોય,તો $f(2)$ નું મૂલ્ય શોધો:

  • A
    $4$
  • B
    $-8$
  • C
    $-4$
  • D
    $0$

Explore More

Similar Questions

ધારો કે $f: R \to R$,$f(x) = ax^3 + bx^2 + cx + d$ ને કોઈ અંતિમ મૂલ્ય (extreme value) નથી. તો નીચેનામાંથી કયું હંમેશા સાચું છે?

જો $(\alpha, \beta)$ અને $(\gamma, \delta)$ જ્યાં $\alpha < \gamma$ એ $f(x) = 2x^3 - 15x^2 + 36x - 8$ ના ટર્નિંગ પોઈન્ટ્સ (વળાંક બિંદુઓ) હોય, તો $\alpha - \gamma - \beta + \delta =$

વિધેય $f(x)=(2x-1)^{2}+3$ માટે મહત્તમ અને ન્યૂનતમ કિંમતો શોધો.

Difficult
View Solution

$g(x) = x^{3} + 1$ દ્વારા આપવામાં આવેલા વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો શોધો.

બધા $a, b \in R$ માટે,વિધેય $f(x) = 3x^4 - 4x^3 + 6x^2 + ax + b$ ને:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo