ધારો કે $ABCD$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે જેથી $\vec{AB} = \vec{q}$ અને $\vec{AD} = \vec{p}$,અને $\angle BAD$ એ લઘુકોણ છે. જો $\vec{r}$ એ શિરોબિંદુ $B$ થી બાજુ $AD$ પર દોરેલા વેધને અનુરૂપ સદિશ હોય,તો $\vec{r}$ નીચેનામાંથી કયું છે:

  • A
    $\vec{r} = 3\vec{q} - \frac{3(\vec{p} \cdot \vec{q})}{(\vec{p} \cdot \vec{p})}\vec{p}$
  • B
    $\vec{r} = -\vec{q} + \frac{(\vec{p} \cdot \vec{q})}{(\vec{p} \cdot \vec{p})}\vec{p}$
  • C
    $\vec{r} = \vec{q} - \frac{(\vec{p} \cdot \vec{q})}{(\vec{p} \cdot \vec{p})}\vec{p}$
  • D
    $\vec{r} = -3\vec{q} - \frac{3(\vec{p} \cdot \vec{q})}{(\vec{p} \cdot \vec{p})}\vec{p}$

Explore More

Similar Questions

જો ત્રણ એકમ સદિશો $\overrightarrow{a}, \overrightarrow{b}, \overrightarrow{c}$ એ $\overrightarrow{a}+\overrightarrow{b}+\overrightarrow{c}=\overrightarrow{0}$ નું પાલન કરતા હોય,તો $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

સદિશો $x$ અને $y$ માટે નીચેના સમીકરણો આપેલ છે:
$(i) x + y = a$
$(ii) x \times y = b$
$(iii) x \cdot a = 1$
તો $x = ?, y = ?$

Difficult
View Solution

જો અચળ બળો $2 \hat{i}-5 \hat{j}+6 \hat{k}$ અને $-\hat{i}+2 \hat{j}-\hat{k}$ એક કણ પર કાર્ય કરે છે, જેના કારણે તે બિંદુ $A(4,-3,-2)$ થી બિંદુ $B(6,1,-3)$ સુધી સ્થાનાંતરિત થાય છે, તો બળો દ્વારા થયેલ કાર્ય કેટલું હશે ($\text{ unit}$ માં)?

જો $\vec{a}$ અને $\vec{b}$ બે સદિશો એવા હોય કે જેથી $|\vec{a}| = 2$ અને $|\vec{b}| = 3$ થાય, તો $3 |(3\vec{a} + 2\vec{b})| + 4 |(3\vec{a} - 2\vec{b})|$ નું મહત્તમ મૂલ્ય કેટલું થાય?

કોઈપણ ત્રણ સદિશો $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ માટે,જો $\vec{a}+\vec{b}+\vec{c}=\vec{0}$ અને $|\vec{a}|=3, |\vec{b}|=4, |\vec{c}|=2$ હોય,તો $\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a} = $ . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo