ધારો કે વર્તુળ $x^2 + y^2 - 3x + 10y - 15 = 0$ પરના બિંદુઓ $A (4, -11)$ અને $B (8, -5)$ આગળના સ્પર્શકો બિંદુ $C$ માં છેદે છે. તો તે વર્તુળની ત્રિજ્યા,જેનું કેન્દ્ર $C$ છે અને $A$ તથા $B$ ને જોડતી રેખા તેનો સ્પર્શક છે,તે કોના બરાબર છે?

  • A
    $\frac{3 \sqrt{3}}{4}$
  • B
    $2 \sqrt{13}$
  • C
    $\sqrt{13}$
  • D
    $\frac{2 \sqrt{13}}{3}$

Explore More

Similar Questions

બિંદુ $(3, -4)$ માંથી વર્તુળ $x^2 + y^2 - 4x - 6y + 3 = 0$ પર દોરેલા સ્પર્શકની લંબાઈનો વર્ગ કેટલો થાય?

વર્તુળ $x^2+y^2+2x-12y-132=0$ ને સ્પર્શતી રેખાનું સમીકરણ શોધો જે રેખા $12x+5y+k=0$ ને લંબ હોય.

ઉગમબિંદુમાંથી વર્તુળ $(x - 7)^2 + (y + 1)^2 = 25$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો છે?

જો રેખા $4x - 3y + p = 0$ $(p + 3 > 0)$ એ વર્તુળ $x^2 + y^2 - 4x + 6y + 4 = 0$ ને બિંદુ $(h, k)$ આગળ સ્પર્શતી હોય,તો $h - 2k = . . . . . .$

જો બિંદુ $P(x_1, y_1)$ માંથી વર્તૂળ $S = x^2 + y^2 + 2gx + 2fy + c = 0$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો $\theta$ હોય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo