ધારો કે એક ગોલીય સંમિત વિદ્યુતભાર વિતરણ છે,જેમાં વિદ્યુતભાર ઘનતા $\rho (r) = \rho _0 \left( \frac{5}{4} - \frac{r}{R} \right)$ છે,જ્યાં $r \le R$ માટે,અને $r > R$ માટે $\rho (r) = 0$ છે,જ્યાં $r$ એ ઉગમબિંદુથી અંતર છે. ઉગમબિંદુથી $r (r < R)$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{\rho _0 r}{3 \varepsilon _0} \left( \frac{5}{4} - \frac{r}{R} \right)$
  • B
    $\frac{4 \pi \rho _0 r}{3 \varepsilon _0} \left( \frac{5}{3} - \frac{r}{R} \right)$
  • C
    $\frac{\rho _0 r}{4 \varepsilon _0} \left( \frac{5}{3} - \frac{r}{R} \right)$
  • D
    $\frac{4 \pi \rho _0 r}{3 \varepsilon _0} \left( \frac{5}{4} - \frac{r}{R} \right)$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં બે સમાંતર પ્લેટો $A$ અને $B$ દર્શાવેલ છે,જેની વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $+\sigma$ અને $-\sigma$ છે. કયા વિસ્તારમાં વિદ્યુત તીવ્રતા શૂન્ય હશે?

એક નક્કર ધાતુના ગોળા પર $+3 Q$ વિદ્યુતભાર છે. આ ગોળા સાથે કેન્દ્રિત એક વાહક ગોળાકાર કવચ છે જેનો વિદ્યુતભાર $-Q$ છે. ગોળાની ત્રિજ્યા $A$ છે અને ગોળાકાર કવચની ત્રિજ્યા $B$ છે $(B > A)$. કેન્દ્રથી $R$ અંતરે $(A < R < B)$ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? $(\varepsilon_0 = \text{શૂન્યાવકાશની પરમિટિવિટી})$

એક પોલા નળાકારની અંદર $q$ કુલંબ વિદ્યુતભાર રહેલો છે. જો વક્ર સપાટી $B$ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ $V-m$ એકમમાં $\phi$ હોય,તો સમતલ સપાટી $A$ સાથે સંકળાયેલ ફ્લક્સ $V-m$ એકમમાં કેટલું હશે?

સમાન પૃષ્ઠ ઘનતા $\sigma$ ધરાવતી વાહક સપાટીની નજીક વિદ્યુતક્ષેત્ર કેટલું હોય છે?

$R$ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતભારીત ગોળાની બહાર $r$ $(r > R)$ અંતરે વિદ્યુત તીવ્રતા કેટલી હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo