નીચે આપેલ આલેખ જુઓ. તે $y=p(x)$ નો આલેખ છે જ્યાં $p(x)$ એક બહુપદી છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(1) બહુપદી $p(x)$ ના શૂન્યોની સંખ્યા એ $y=p(x)$ નો આલેખ $X$-અક્ષને જેટલા બિંદુઓમાં છેદે તે સંખ્યા જેટલી હોય છે.
આપેલ આલેખમાં,પરવલય $X$-અક્ષને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે.
તેથી,બહુપદી $p(x)$ ના શૂન્યોની સંખ્યા $1$ છે.

Explore More

Similar Questions

$x^{3}-3 x^{2}+x+2$ ને બહુપદી $g(x)$ વડે ભાગતા,ભાગફળ અને શેષ અનુક્રમે $x-2$ અને $-2 x+4$ મળે છે. $g(x)$ શોધો.

બહુપદી $p(x)$ માટે $y=p(x)$ નો આલેખ નીચે આપેલ છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

નીચે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો તથા સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો: $4u^{2} + 8u$.

બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં:
$x^{3}-3x+1, x^{5}-4x^{3}+x^{2}+3x+1$

Difficult
View Solution

નીચે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો તથા સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો: $x^{2}-2x-8$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo