| યાદી-$I$ (કોષચક્રનો તબક્કો) | યાદી-$II$ (પ્રવૃત્તિ) |
| $A$. $G_1$ તબક્કો | $I$. વાસ્તવિક કોષ વિભાજન થાય છે |
| $B$. $S$ તબક્કો | $II$. કોષ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય છે અને સતત વૃદ્ધિ પામે છે પરંતુ તેના $DNA$ નું પ્રતિકૃતિ બનાવતું નથી |
| $C$. $G_2$ તબક્કો | $III$. $DNA$ નું સંશ્લેષણ થાય છે અને કોષ દીઠ $DNA$ નું પ્રમાણ બમણું થાય છે |
| $D$. $M$ તબક્કો | $IV$. પ્રોટીનનું સંશ્લેષણ થાય છે જ્યારે કોષની વૃદ્ધિ ચાલુ રહે છે |
Explore More
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ ત્રાકતંતુઓના જોડાણનું સ્થાન | $(P)$ કોષચક્ર |
| $(2)$ સમજાત રંગસૂત્રોની જોડી | $(Q)$ કાયનેટોકોર્સ |
| $(3)$ જનીનોની ફેરબદલી | $(R)$ સાયનોપ્સિસ |
| $(4)$ બે ક્રમિક કોષવિભાજન વચ્ચેનો ગાળો | $(S)$ વ્યતીકરણ |
| કૉલમ $I$ | કૉલમ $II$ |
| $(A)$ $G_1$-તબક્કો | $(i)$ પ્રોટીન અને સૂક્ષ્મનલિકાઓનું નિર્માણ |
| $(B)$ $S$-તબક્કો | $(ii)$ વૃદ્ધિ-તબક્કો |
| $(C)$ $G_2$-તબક્કો | $(iii)$ $DNA$ નું સ્વયંજનન |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo