આકૃતિમાં વિવિધ વાયુઓ માટે મેક્સવેલ વિતરણ વિધેય દર્શાવેલ છે. નીચેનામાંથી કયું સાચું જોડાણ છે?

  • A
    $A \to Ne, B \to O_2, C \to He$
  • B
    $A \to Ne, B \to He, C \to O_2$
  • C
    $A \to O_2, B \to He, C \to Ne$
  • D
    $A \to O_2, B \to Ne, C \to He$

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન અણુઓનો r.m.s. વેગ $47^{\circ} C$ તાપમાને ઓક્સિજન અણુના વેગ કરતા $4$ ગણો હોય,તો હાઇડ્રોજન અણુઓનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)? (હાઇડ્રોજન અને ઓક્સિજનના આણ્વીય દળ અનુક્રમે $2$ અને $32$ છે.)

$T$ તાપમાને રહેલા વાયુ માટે,રૂટ-મીન-સ્ક્વેર વેગ ${v_{rms}}$,સૌથી સંભવિત ઝડપ ${v_{mp}}$,અને સરેરાશ ઝડપ ${v_{av}}$ નીચેનામાંથી કયો સંબંધ ધરાવે છે?

$N_2$ અણુ એ $H_2$ અણુ કરતા $14$ ગણો ભારે છે. કયા તાપમાને $H_2$ અણુઓની $rms$ ઝડપ એ $27^{\circ}C$ તાપમાને રહેલા $N_2$ અણુઓની $rms$ ઝડપ જેટલી થશે?

આપેલા તાપમાને ઓક્સિજન અને હાઈડ્રોજનના $r.m.s.$ વેગનો ગુણોત્તર કેટલો થાય?

જો ઓક્સિજન $(O_2)$ નો રૂટ મીન સ્ક્વેર વેગ $C \ m/s$ હોય,તો સમાન તાપમાને હાઇડ્રોજન $(H_2)$ નો રૂટ મીન સ્ક્વેર વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo