$l$ બાજુ અને $M$ દળ ધરાવતી ચોરસ પ્લેટની એક ખૂણામાંથી પસાર થતી અને ચોરસ પ્લેટના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{M l^{2}}{6}$
  • B
    $M l^{2}$
  • C
    $\frac{M l^{2}}{12}$
  • D
    $\frac{2}{3} M l^{2}$

Explore More

Similar Questions

સમાન જાડાઈ ધરાવતી પાતળી ચોરસ પ્લેટ $PQRS$ ની,કેન્દ્ર '$O$' માંથી પસાર થતી અને પ્લેટના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય? (જ્યાં $I_1, I_2, I_3, I_4$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટના સમતલમાં રહેલી અક્ષો $1, 2, 3, 4$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે):

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા સમાન સળિયાની જડત્વની ચાકમાત્રા,તેના એક છેડાથી $\frac{L}{3}$ અંતરે આવેલા અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને કેટલી થાય?

એક સમાન પોલા અર્ધગોળાની આપેલ અક્ષો $I_A$ અને $I_B$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી છે?

એક નક્કર નળાકારની તેની પોતાની અક્ષ પરની જડત્વની ચાકમાત્રા (moment of inertia),તેના ગુરુત્વકેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ એવી અક્ષ પરની જડત્વની ચાકમાત્રા જેટલી જ છે. તેની લંબાઈ $L$ અને ત્રિજ્યા $R$ વચ્ચેનો સંબંધ શું છે?

એક નક્કર ગોળાનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે. તેના કેન્દ્રથી $R/3$ અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo