ગુણોત્તર $\frac{a_{1}}{a_{2}}, \frac{b_{1}}{b_{2}}$ અને $\frac{c_{1}}{c_{2}}$ ની સરખામણી કરીને,નીચે આપેલ સુરેખ સમીકરણોની જોડી દ્વારા દર્શાવતી રેખાઓ એક બિંદુએ છેદે છે,સમાંતર છે કે સંપાતી છે તે નક્કી કરો:
$6x - 3y + 10 = 0$
$2x - y + 9 = 0$

  • A
    એક બિંદુએ છેદે છે
  • B
    સમાંતર છે
  • C
    સંપાતી છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આફતાબ તેની પુત્રીને કહે છે,"સાત વર્ષ પહેલાં,મારી ઉંમર તારી તે સમયની ઉંમર કરતાં સાત ગણી હતી. હવે પછીના ત્રણ વર્ષ પછી,મારી ઉંમર તારી ઉંમર કરતાં ત્રણ ગણી હશે." આ પરિસ્થિતિને બેઝિક અને આલેખની રીતે દર્શાવો.

Difficult
View Solution

નીચેના પૈકી કઈ સુરેખ સમીકરણોની જોડી સુસંગત/અસુસંગત છે? જો સુસંગત હોય,તો આલેખની રીતે ઉકેલ મેળવો: $2x - 2y - 2 = 0, 4x - 4y - 5 = 0$.

નીચેનામાંથી કઈ સુરેખ સમીકરણોની જોડી સુસંગત/અસુસંગત છે? જો સુસંગત હોય,તો આલેખની મદદથી ઉકેલ મેળવો:
$x+y=5, \quad 2x+2y=10$

Difficult
View Solution

નીચેના પૈકી કઈ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ,ઉકેલ નથી અથવા અનંત ઉકેલો છે? જો અનન્ય ઉકેલ હોય,તો ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીને તે શોધો.
$3x - 5y = 20$
$6x - 10y = 40$

નીચેની સમસ્યા માટે સુરેખ સમીકરણોની જોડી બનાવો અને લોપની રીતનો ઉપયોગ કરીને તેમના ઉકેલ શોધો:
એક પુસ્તકાલયમાં પ્રથમ ત્રણ દિવસ માટે નિશ્ચિત ભાડું છે અને ત્યારબાદના દરેક દિવસ માટે અલગ ભાડું છે. સરિતાએ સાત દિવસ પુસ્તક રાખવા માટે ₹ $27$ ચૂકવ્યા,જ્યારે સુસીએ પાંચ દિવસ પુસ્તક રાખવા માટે ₹ $21$ ચૂકવ્યા. તો નિશ્ચિત ભાડું અને દરેક વધારાના દિવસનું ભાડું શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo