$20 \; C$ ના વિદ્યુતભારને $2 \; cm$ જેટલું સ્થાનાંતરિત કરવા માટે $2 \; J$ કાર્ય કરવામાં આવે છે,તો તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ($V$ માં) કેટલો હશે?

  • A
    $0.2$
  • B
    $8$
  • C
    $0.1$
  • D
    $0.4$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા એક પાતળા ગોલીય વાહક કવચ પર $q$ વિદ્યુતભાર છે. કવચના કેન્દ્ર પર બીજો $Q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. કવચના કેન્દ્રથી $R/2$ અંતરે આવેલા બિંદુ $P$ પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

બે વિદ્યુતભારો $12\,\mu C$ અને $-6\,\mu C$ ને હવામાં $20\, cm$ અંતરે મૂકવામાં આવ્યા છે. આ વિદ્યુતભારોને જોડતી રેખા પર અને તેમની વચ્ચેના વિસ્તારની બહાર એક બિંદુ $P$ એવું હશે,જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય. $-6\,\mu C$ વિદ્યુતભારથી $P$ નું અંતર.......$m$ છે.

$R$ ત્રિજ્યા ધરાવતો એક ગોળો ધ્યાનમાં લો,જેની અંદર $q$ વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે. તેની સપાટીથી ઓછામાં ઓછા કેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન તેના કેન્દ્ર પરના વિદ્યુત સ્થિતિમાન કરતા અડધું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતી તકતી (disc) ની સપાટી પર $Q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે,તો તેની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો.

Difficult
View Solution

$Q$ જેટલો વિદ્યુતભાર $a, b, c$ $(a < b < c)$ ત્રિજ્યા ધરાવતા ત્રણ સમકેન્દ્રીય ગોલીય કવચો પર એવી રીતે વહેંચાયેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે. તેમના સામાન્ય કેન્દ્રથી $r$ અંતરે આવેલા બિંદુએ,જ્યાં $r < a$ હોય,ત્યારે કુલ સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo