ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ પર $H_2$ વાયુ મુક્ત થાય છે,તો તે ઇલેક્ટ્રોલાઇટ કયું હોઈ શકે?

  • A
    $MgCl_2$
  • B
    $AuCl_3$
  • C
    $CuCl_2$
  • D
    $AgNO_3$

Explore More

Similar Questions

$10^{-6} \ A$ વિદ્યુતપ્રવાહ ધરાવતા તાંબાના તારના આડછેદમાંથી દર સેકન્ડે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

નીચે બે વિધાનો આપેલા છે $:$
$Cu(NO_3)_2, AgNO_3, Hg_2(NO_3)_2$ અને $Mg(NO_3)_2$ દરેકના $1 \ M$ જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે.
આપેલ છે $: E_{Ag^{+}/Ag}^{\theta} = 0.80 \ V, E_{Hg_2^{2+}/Hg}^{\theta} = 0.79 \ V, E_{Cu^{2+}/Cu}^{\theta} = 0.24 \ V$ અને $E_{Mg^{2+}/Mg}^{\theta} = -2.37 \ V$.
વિધાન $(I) :$ વોલ્ટેજ વધવાની સાથે,કેથોડ પર ધાતુઓના જમા થવાનો ક્રમ $Ag, Hg$ અને $Cu$ હશે.
વિધાન $(II) :$ મેગ્નેશિયમ કેથોડ પર જમા થશે નહીં,તેના બદલે કેથોડ પર ઓક્સિજન વાયુ મુક્ત થશે.
ઉપરોક્ત વિધાનના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

$NaCl$ ના સાંદ્ર જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન કઈ નીપજો બને છે?
$I. Cl_{2(g)}$
$II. NaOH_{(aq)}$
$III. H_{2(g)}$

Difficult
View Solution

પીગળેલા સોડિયમ ક્લોરાઈડના વિદ્યુતવિભાજનથી શું બને છે?

વોટર વોલ્ટામીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા,હાઇડ્રોજન:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo