એક સમાન નળાકાર સ્ટીલના તાર પર યોગ્ય બળ લગાડતા તેના કદ અને ત્રિજ્યામાં થતો કુલ ફેરફાર અનુક્રમે $0.2 \%$ અને $0.002 \%$ છે. તાર પર લાગતું રેખીય તણાવ પ્રતિબળ શોધો. (આપેલ છે: યંગ મોડ્યુલસ $Y = 2.0 \times 10^{11} \ N/m^2$)

  • A
    $3.2 \times 10^9 \ N/m^2$
  • B
    $3.2 \times 10^7 \ N/m^2$
  • C
    $3.6 \times 10^9 \ N/m^2$
  • D
    $4.08 \times 10^8 \ N/m^2$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $6L$ લંબાઈનો એક દ્રઢ દળરહિત સળિયો બે સ્થિતિસ્થાપક સળિયા $PQ$ અને $RS$ દ્વારા આડા લટકાવવામાં આવ્યો છે. તેમના આડછેદનું ક્ષેત્રફળ,યંગ મોડ્યુલસ અને લંબાઈ આકૃતિમાં દર્શાવેલ છે. સંતુલન સ્થિતિમાં છેડા $S$ નું વિચલન શોધો. દ્રઢ સળિયાના મુક્ત છેડાને અચળ બળ $F$ દ્વારા નીચેની તરફ ધકેલવામાં આવે છે. $A$ એ આડછેદનું ક્ષેત્રફળ છે,$Y$ એ યંગ મોડ્યુલસ છે.

$20 \text{ cm}$ લંબાઈ અને $1 \text{ mm}^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારને બંને છેડેથી મજબૂતીથી બાંધવામાં આવ્યો છે। જ્યારે તારનું તાપમાન $40^{\circ} \text{C}$ થી બદલાઈને $20^{\circ} \text{C}$ થાય છે, ત્યારે તેના તણાવમાં થતો ફેરફાર શોધો। આપેલ છે કે, સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક $\alpha = 1.1 \times 10^{-5} {}^{\circ} \text{C}^{-1}$ અને યંગ મોડ્યુલસ $Y = 2.0 \times 10^{11} \text{ N/m}^2$ છે। ($\text{ N}$ માં)

એક તારના એક છેડે $6 \ kg$ વજન લટકાવતા તેની લંબાઈમાં $12 \ mm$ નો વધારો થાય છે. જો તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે અને અન્ય તમામ પરિમાણો અપરિવર્તિત રહે,તો લંબાઈમાં થતો વધારો ......... $mm$ થશે.

$r$ ત્રિજ્યા અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી સ્ટીલની રીંગને $R$ $(R > r)$ ત્રિજ્યાની લાકડાની ડિસ્ક પર બેસાડવામાં આવે છે. જો યંગ મોડ્યુલસ $E$ હોય,તો સ્ટીલની રીંગ જે બળથી વિસ્તૃત થાય છે તે શોધો.

Difficult
View Solution

$r$ ત્રિજ્યા અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી સ્ટીલની રીંગને $R$ $(R > r)$ ત્રિજ્યા ધરાવતી લાકડાની તકતી પર બેસાડવામાં આવે છે. જો યંગ મોડ્યુલસ $Y$ હોય,તો સ્ટીલની રીંગને વિસ્તૃત કરવા માટે જરૂરી બળ કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo