લંબચોરસ $PQRS$ ની પરિમિતિ $40\, cm$ છે. જો $PQ : QR = 3 : 5$ હોય,તો $RS = \ldots \ldots \ldots \, cm$.

  • A
    $7.5$
  • B
    $12.5$
  • C
    $25$
  • D
    $15$

Explore More

Similar Questions

લંબચોરસના વિકર્ણો સમાન અને પરસ્પર લંબ હોય છે. શું આ વિધાન સાચું છે? તમારા જવાબ માટે કારણ આપો.

સમલંબ ચતુષ્કોણ $ABCD$ માં,$AB \parallel CD$ છે. જો $\angle A = 70^{\circ}$ અને $\angle B = 85^{\circ}$ હોય,તો $\angle D = \ldots$ ($^{\circ}$ માં)

ચતુષ્કોણ $ABCD$ ના વિકર્ણો એકબીજાને દુભાગે છે. જો $\angle A = 35^{\circ}$ હોય,તો $\angle B$ શોધો. ($^{\circ}$ માં)

શું ચતુષ્કોણના બધા ખૂણા લઘુકોણ હોઈ શકે? તમારા જવાબ માટે કારણ આપો.

સમાંતરબાજુ ચતુષ્કોણ $PQRS$ માં,$PQ = 8 \, \text{cm}$ અને $QR = 5 \, \text{cm}$ હોય,તો $PQRS$ ની પરિમિતિ $= \ldots \ldots \ldots$ ($, \text{cm}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo