તરંગલંબાઈ $\lambda$ ધરાવતા ફોટોન એક ફોટોસેલના કેથોડ પર આપાત થાય છે. કેથોડની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? (વર્ક ફંક્શન અવગણ્ય છે).
($c =$ પ્રકાશનો વેગ,$h =$ પ્લાન્કનો અચળાંક,$m =$ ઇલેક્ટ્રોનનું દળ)

  • A
    $\sqrt{\frac{mc}{2h\lambda}}$
  • B
    $\sqrt{\frac{h\lambda}{2mc}}$
  • C
    $\sqrt{\frac{2h\lambda}{mc}}$
  • D
    $\sqrt{\frac{mh}{\lambda c}}$

Explore More

Similar Questions

ડી-બ્રોગ્લી ઉત્કલ્પના અનુસાર, સમાન ઉર્જા $E$ ધરાવતા ફોટોન અને ઇલેક્ટ્રોનની તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય? $(m = \text{ઇલેક્ટ્રોનનું દળ}, c = \text{પ્રકાશનો વેગ})$

જો ઈલેક્ટ્રોનનું વેગમાન $P_m$ જેટલું બદલાતું હોય અને તેની સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગલંબાઈમાં $0.50\ \%$ નો ફેરફાર થતો હોય, તો ઈલેક્ટ્રોનનું પ્રારંભિક વેગમાન શોધો। ($P_m$ માં)

Difficult
View Solution

દ્રવ્ય સાથે તરંગ ક્યારે સંકળાયેલું હોય છે?

એક ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી $V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. જો ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ $1.227 \times 10^{-2} \, nm$ હોય,તો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $......V$ છે.

ઓરડાના તાપમાને $(300 \ K)$ વાયુના અણુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_1$ છે. જો વાયુનું તાપમાન વધારીને $600 \ K$ કરવામાં આવે,તો તે જ વાયુના અણુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $..............$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo