કોષરસમાં કાર્બોદિતના ગ્લાયકોલાયટીક અપચય દ્વારા ઉદ્દભવતા પાયરુવેટ કણાભસૂત્રીય આધારકમાં પ્રવેશે ત્યારે $..........$ પ્રક્રિયા દર્શાવે

  • A
    રીડકટીવ એમિનેશન
  • B
    ઓકિસડેટીવ ડિકાર્બોકઝીલેશન
  • C
    રીડકટીવ કાર્બોકઝીલેશન
  • D
    રીડકટીવ ડીકાર્બોકઝીલેશન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક પરમાણુના ઊર્જા સ્તરો $A, B$ અને $C$ છે,જે ઊર્જાના વધતા ક્રમમાં છે,એટલે કે $E_A < E_B < E_C$. જો $\lambda_1, \lambda_2$ અને $\lambda_3$ એ અનુક્રમે $C \to B, B \to A$ અને $C \to A$ સંક્રાંતિને અનુરૂપ તરંગલંબાઈ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

નીચેનામાંથી કયું પરિબળ મોસમી પ્રજનનકર્તાઓમાં,વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં,પ્રજનનને વિશિષ્ટ રીતે અસર કરે છે?

'$r$' ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીને પાણીમાં ડૂબાડતા પાણી '$h$' ઊંચાઈ સુધી ચઢે છે. કેશિકા નળીમાં રહેલા પાણીનું દળ $5 \times 10^{-3} \ kg$ છે. હવે આ જ કેશિકા નળીને એવા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે જેનું પૃષ્ઠતાણ પાણીના પૃષ્ઠતાણ કરતા $\sqrt{2}$ ગણું છે. કેશિકા નળી અને આ પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ $45^{\circ}$ છે. હવે કેશિકા નળીમાં ઉપર ચઢતા પ્રવાહીનું દળ ($kg$ માં) કેટલું હશે?

સલ્ફ્યુરિક એનહાઇડ્રાઇડ $(SO_3)$ માં હાજર બંધના પ્રકારો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo