એક સમતલ-બહિર્ગોળ લેન્સની વક્ર સપાટીની ત્રિજ્યા $20 \, cm$ છે અને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. જો વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચઢાવવામાં આવે,તો લેન્સની સમતુલ્ય કેન્દ્રલંબાઈ ગણો.

  • A
    $-\frac{20}{3} \, cm$
  • B
    $\frac{20}{3} \, cm$
  • C
    $-20 \, cm$
  • D
    $20 \, cm$

Explore More

Similar Questions

એક પાતળો સમતલ-બહિર્ગોળ લેન્સ જ્યારે તેની સમતલ સપાટી પરથી રજતિત (silvered) કરવામાં આવે છે,ત્યારે તે $0.2 \ m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા .......$m$ હશે.

એક પ્રયોગમાં,$15 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ એક બહિર્ગોળ અરીસાની સામે $5 \, cm$ ના અંતરે ઓપ્ટિકલ બેન્ચ પર સહ-અક્ષીય રીતે મૂકવામાં આવે છે. જો વસ્તુને લેન્સથી $20 \, cm$ ના અંતરે મૂકવામાં આવે,તો વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજા પર સંપાત થાય છે. બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ.......$cm$ છે.

$F$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સને તેના મુખ્ય અક્ષને લંબરૂપે બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તો દરેક ભાગની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

એક બિંદુવત પદાર્થને $0.5\, m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે $1\, m$ અંતરે મૂકવામાં આવ્યો છે. લેન્સની પાછળ $2\, m$ અંતરે એક સમતલ અરીસો મૂકવામાં આવ્યો છે. આ તંત્ર દ્વારા રચાતા અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર શોધો.

કાચ $(mu = 1.5)$ માંથી એક પાતળો બહિર્ગોળ લેન્સ બનાવવામાં આવ્યો છે, જેના બંને વક્ર પૃષ્ઠોની ત્રિજ્યા $20 \text{ cm}$ છે. લેન્સની ડાબી બાજુની સપાટીને બહારથી રજતિત (silvered) કરવામાં આવી છે જેથી તે પરાવર્તક બને. પ્રતિબિંબ અને વસ્તુ એક જ સ્થાને મળે તે માટે, વસ્તુને લેન્સથી કેટલા અંતરે ($\text{cm}$ માં) મૂકવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo