ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ (resolving power) ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કરતા વધારે હોય છે કારણ કે

  • A
    ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે
  • B
    ઇલેક્ટ્રોન પ્રકાશ કરતા ધીમી ગતિ કરે છે
  • C
    ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઇ કરતા ઘણી ઓછી હોય છે
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

$M$ દળ ધરાવતો એક સ્થિર પદાર્થ બે ટુકડાઓમાં વિભાજિત થાય છે,જેમના દળ $m_1$ અને $m_2$ છે. તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર ${\lambda _1}/{\lambda _2}$ કેટલો થશે?

$80 eV$ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે કેટલી હશે ($Å$ માં)? ($1 eV = 1.6 \times 10^{-19} J$,ઇલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} kg$,પ્લાન્કનો અચળાંક $= 6.6 \times 10^{-34} J-s$).

નીચેના માટે દ બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?
$(a)$ $0.040 \; kg$ દળની એક ગોળી $1.0 \; km/s$ ની ઝડપે ગતિ કરે છે.
$(b)$ $0.060 \; kg$ દળનો એક દડો $1.0 \; m/s$ ની ઝડપે ગતિ કરે છે,અને
$(c)$ $1.0 \times 10^{-9} \; kg$ દળનો એક ધૂળનો કણ $2.2 \; m/s$ ની ઝડપે ગતિ કરે છે.

$8.0 \times 10^{-31} \ kg$ દળ, $1.6 \times 10^{-19} \ C$ વિદ્યુતભાર અને $3 \ keV$ ગતિઊર્જા ધરાવતા વિદ્યુતભારિત કણની તરંગલંબાઈ કેટલી હશે ($\text{Å}$ માં)? (પ્લાન્ક અચળાંક, $h = 6.4 \times 10^{-34} \ Js$)

ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ થી ઘટાડીને $\frac{\lambda}{2}$ કરવા માટે તેમાં ઉમેરવી પડતી ઉર્જા એ પ્રારંભિક ઉર્જાના $n$ ગણી છે. $n$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo