$2 k x^{2}+5 k x+2=0$ ના બીજ સમાન હોય તો $k$ ની કિંમત કેટલી થાય?

  • A
    $\frac{9}{25}$
  • B
    $\frac{16}{25}$
  • C
    $\frac{7}{25}$
  • D
    $\frac{18}{25}$

Explore More

Similar Questions

બે વાસ્તવિક સંખ્યાઓ $\alpha$ અને $\beta$ એવી છે કે $\alpha + \beta = 3$ અને $|\alpha - \beta| = 4$,તો $\alpha$ અને $\beta$ કયા દ્વિઘાત સમીકરણના બીજ છે?

ધારો કે $ax^2 + bx + c = 0$ સમીકરણનું એક બીજ $3 + \sqrt{5}$ છે,જ્યાં $a, b, c$ પૂર્ણાંક સંખ્યાઓ છે,તો બીજું બીજ કયું હશે?

જો સમીકરણ $mx^2 + 6x + (2m - 1) = 0$ ના બીજનો ગુણાકાર $-1$ હોય,તો $m$ ની કિંમત કેટલી થશે?

જો દ્વિઘાત સમીકરણ $x^2 + (2 - \tan \theta)x - (1 + \tan \theta) = 0$ ના $2$ પૂર્ણાંક બીજ હોય,તો અંતરાલ $(0, 2\pi)$ માં $\theta$ ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો $k\pi$ હોય,તો $k$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો સમીકરણ $\frac{1}{x} + \frac{1}{x - 1} + \frac{1}{x - 2} = 3x^3$ ને $k$ વાસ્તવિક ઉકેલો હોય,તો $k$ ની કિંમત -

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo