સાચું વિધાન પસંદ કરો.

  • A
    કઠોળ વર્ગની વનસ્પતિઓ નાઈટ્રોજનનું સ્થાપન કરવામાં અસમર્થ છે.
  • B
    કઠોળ વર્ગની વનસ્પતિઓ ફળોમાં રહેલા બેક્ટેરિયા દ્વારા નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.
  • C
    કઠોળ વર્ગની વનસ્પતિઓ માત્ર મૂળ ગંડિકાઓમાં રહેલા બેક્ટેરિયા દ્વારા જ નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.
  • D
    આપેલ પૈકી એક પણ નહીં.

Explore More

Similar Questions

વિધાન : કઠોળ વર્ગની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં નાઇટ્રોજન સ્થાપન કરતા ઉત્સેચકો ઓછા ઓક્સિજનના સાંદ્રતાએ કાર્ય કરે છે.
કારણ : લેગહિમોગ્લોબિન દ્વારા ઓક્સિજનની ઓછી સાંદ્રતા પૂરી પાડવામાં આવે છે.

$Alnus$ (એલ્નસ) ની મૂળગંડિકાઓમાં નાઇટ્રોજનનું સ્થાપન કોના દ્વારા થાય છે?

આપણે જાણીએ છીએ કે $Rhizobium$ કઠોળ વર્ગની વનસ્પતિઓના મૂળ પર મૂળગંડિકાઓ બનાવે છે. તેમજ,$Frankia$ નામનો અન્ય સૂક્ષ્મજીવ બિન-કઠોળ વર્ગની વનસ્પતિ $Alnus$ ના મૂળ પર નાઈટ્રોજન સ્થાપન કરતી મૂળગંડિકાઓ બનાવે છે. માઈકોરાઈઝા (કવકમૂળ) અને પાઈન વૃક્ષો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ જોવા મળે છે?

લેગ્યુમિનોસી $(Fabaceae)$ કુળની વનસ્પતિઓમાં મૂળગંડિકાના નિર્માણ માટે મૂળની કઈ પેશી જવાબદાર છે?

નીચેનામાંથી કયું તાજેતરમાં શોધાયેલ ગ્રામ-પોઝિટિવ,બિન-કઠોળવર્ગીય,નાઈટ્રોજન સ્થાપન કરતું બેક્ટેરિયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo