નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

  • A
    સહલગ્નતા (Linkage) એ આનુવંશિકતામાં મુક્ત વિશ્લેષણના સિદ્ધાંતનો અપવાદ છે.
  • B
    ગેલેક્ટોસેમિયા એ ચયાપચયની જન્મજાત ખામી છે.
  • C
    નાની વસ્તીનું કદ વસ્તીમાં યાદચ્છિક જનીનિક વિચલન (Genetic drift) માં પરિણમે છે.
  • D
    ટાલ પડવી એ જાતિ-મર્યાદિત (Sex-limited) લક્ષણ છે.

Explore More

Similar Questions

એક સાયકલમાં પાછળના પૈડાની ત્રિજ્યા આગળના પૈડાની ત્રિજ્યા કરતાં બમણી છે. જો $r_F$ અને $r_r$ ત્રિજ્યાઓ હોય,અને $v_F$ તથા $v_r$ અનુક્રમે આગળના અને પાછળના પૈડાના સૌથી ઉચ્ચતમ બિંદુઓ પરના વેગ હોય,તો:

આકૃતિમાં દર્શાવેલ ગોઠવણમાં,ગરગડી લીસી અને દળરહિત છે,અને તમામ દોરીઓ હલકી છે. ધારો કે કિસ્સા $(i)$ માં ગરગડી પર લાગતું બળ $F_1$ છે અને કિસ્સા $(ii)$ માં લાગતું બળ $F_2$ છે. તો:

એક પદાર્થનો પોઈસન ગુણોત્તર $0.5$ છે. જો આ પદાર્થના તાર પર બળ લગાડવામાં આવે,તો તેના આડછેદના ક્ષેત્રફળમાં $4 \%$ નો ઘટાડો થાય છે. તો તેની લંબાઈમાં થતો પ્રતિશત વધારો ........ $\%$ છે.

$60\, kg$ વજન ધરાવતો એક માણસ સ્પ્રિંગ બેલેન્સના આડા પ્લેટફોર્મ પર ઉભો છે. પ્લેટફોર્મ $0.1\, m$ ના કંપનવિસ્તાર અને $\frac{2}{\pi }\, Hz$ ની આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરવાનું શરૂ કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

અનબાયસ્ડ $p-n$ જંકશનમાં,હોલ્સ $p-$વિસ્તારમાંથી $n-$વિસ્તારમાં પ્રસરણ પામે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo