$5$ સફેદ અને $6$ લીલા દડા ધરાવતી થેલીમાંથી એકસાથે $7$ દડા કાઢવામાં આવે છે. $3$ સફેદ અને $4$ લીલા દડા નીકળવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{7}{{ }^{11} C_7}$
  • B
    $\frac{{ }^5 C_3+{ }^6 C_4}{{ }^{11} C_7}$
  • C
    $\frac{{ }^5 C_3 \times { }^6 C_4}{{ }^{11} C_7}$
  • D
    $\frac{{ }^6 C_3 \times { }^5 C_4}{{ }^{11} C_7}$

Explore More

Similar Questions

નીચેના સંયોજનોને તેમની વધતી જતી ઉષ્મીય સ્થિરતાના ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. સાચો ક્રમ ઓળખો.
$I.$ $K_2CO_3$ $II.$ $MgCO_3$
$III.$ $CaCO_3$ $IV.$ $BeCO_3$

$\lim_{n \rightarrow \infty} \frac{1}{n^3} \sum_{k=1}^n (k^2 x)$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

નીચેનામાંથી કયું $S_{N}1$ પ્રક્રિયા દ્વારા વધુ સરળતાથી જળવિભાજન પામે છે?

જે રેખાઓના દિકકોસાઇન સમીકરણો $l^2+m^2-n^2=0$ અને $l+m+n=0$ દ્વારા આપવામાં આવ્યા છે,તેમની વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo