આકૃતિમાં એક પોલો આઈસ્ક્રીમ કોન (તે ઉપરથી ખુલ્લો છે) દર્શાવેલ છે. જો તેનું દળ $M$,તેના ઉપરના ભાગની ત્રિજ્યા $R$ અને ઊંચાઈ $H$ હોય,તો તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{MR^2}{2}$
  • B
    $\frac{MH^2}{3}$
  • C
    $\frac{MR^2}{3}$
  • D
    $\frac{M(R^2 + H^2)}{4}$

Explore More

Similar Questions

સમાન દ્રવ્યમાંથી બનેલી $R$ અને $nR$ ત્રિજ્યા ધરાવતી બે રીંગની તેમના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $1:8$ છે. $n$ નું મૂલ્ય શોધો (એકમ લંબાઈ દીઠ દળ $= \lambda$).

એક નક્કર ગોળો અને પાતળી દીવાલવાળો પોલો ગોળો સમાન દળ અને સમાન દ્રવ્યના બનેલા છે. તેમના વ્યાસને અનુલક્ષીને કોની જડત્વની ચાકમાત્રા વધારે હશે? ($I_{h} =$ પોલા ગોળાની તેના વ્યાસ પરના અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,$I_{s} =$ નક્કર ગોળાની તેના વ્યાસ પરના અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા)

બાજુમાં આપેલ આકૃતિ માટે,$I_{1}, I_{2}$ અને $I_{3}$ વચ્ચેનો ખોટો સંબંધ કયો છે? ($I$ = જડત્વની ચાકમાત્રા)

$R$ ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતી $X$ એ $t$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે,અને $4R$ ત્રિજ્યાની બીજી તકતી $Y$ એ $\frac{t}{4}$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે. જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $\frac{I_Y}{I_X}$ કેટલો થાય?

ચક્રાવર્તનની ત્રિજ્યાનો $SI$ એકમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo