સિલ્વર નાઈટ્રેટના દ્રાવણનો ઉપયોગ કઈ કોષીય અંગિકાના અભ્યાસ માટે થાય છે?

  • A
    ગોલ્ગી પ્રસાધન
  • B
    અંતઃકોષરસજાળ
  • C
    કોષકેન્દ્ર
  • D
    લાઈસોઝોમ

Explore More

Similar Questions

કોષની મોટાભાગની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કઈ કોષીય અંગિકા કરે છે?

$(i)$ ખરબચડી (Rough) અને લીસી (Smooth) અંતઃકોષરસજાળ વચ્ચેનો તફાવત આપો.
$(ii)$ કોષરસસ્તરના નિર્માણ (Membrane biogenesis) માટે અંતઃકોષરસજાળ કેવી રીતે મહત્વની છે?

$(a)$ કઈ મુખ્ય શોધને કારણે સૂક્ષ્મ જીવજગતની શોધ થઈ?
$(b)$ એક એવા કોષનું નામ આપો જે આખા સજીવ તરીકે કાર્ય કરી શકે છે. તેમને શું કહેવામાં આવે છે?
$(c)$ દરેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉતરી આવ્યો છે. આ વિધાનને યોગ્ય ઠેરવો.

નીચેનાના પૂર્ણ નામ આપો:
$(i)$ $RER$
$(ii)$ $SER$
$(iii)$ $DNA$
$(iv)$ $RNA$
$(v)$ $ATP$
$(vi)$ $SPM$

પ્લાસ્ટિડ્સને 'કોષનું રસોડું' શા માટે કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo