સાદું રૂપ આપો: $2^{-3} + (0.01)^{-\frac{1}{2}} - (27)^{\frac{2}{3}}$ ($.125$ માં)

  • A
    $8$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $1$

Explore More

Similar Questions

નીચે આપેલ પદમાં છેદનું સંમેયીકરણ કરો:
$\frac{1}{\sqrt{5}-\sqrt{3}}$

જો $\frac{\sqrt{7}+\sqrt{5}}{\sqrt{7}-\sqrt{5}}=a+b \sqrt{35}$ હોય,તો $a$ અને $b$ ની કિંમત શોધો.

સાદું રૂપ આપો: $5 \sqrt{2} + 2 \sqrt{8} - 3 \sqrt{32} + 4 \sqrt{128}$ ($\sqrt{2}$ માં)

સાબિત કરો કે,$\frac{1}{1+\sqrt{2}}+\frac{1}{\sqrt{2}+\sqrt{3}}+\frac{1}{\sqrt{3}+\sqrt{4}}=1$.

ધારો કે $x$ એ સંમેય સંખ્યા છે અને $y$ એ અસંમેય સંખ્યા છે. શું $xy$ હંમેશા અસંમેય હોય છે? તમારા જવાબને ઉદાહરણ આપીને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo