છ સમાન સિક્કાઓને એક હારમાં ગોઠવવામાં આવ્યા છે. જેમાં છાપની સંખ્યા અને કાંટાની સંખ્યા સમાન હોય તેવી રીતે ગોઠવણી કરવાની રીતોની સંખ્યા કેટલી છે?

  • A
    $20$
  • B
    $9$
  • C
    $120$
  • D
    $40$

Explore More

Similar Questions

જો ${ }^{18} C_{r}={ }^{18} C_{r+2}$ હોય,તો ${ }^{r} C_{5}$ શોધો.

$5$ વ્યંજનો અને $4$ સ્વરોમાંથી $3$ વ્યંજનો અને $2$ સ્વરો લઈને કેટલા શબ્દો બનાવી શકાય?

Difficult
View Solution

$100!$ માં $3$ નો ઘાતાંક કેટલો છે?

Difficult
View Solution

એક ક્રિકેટ ટીમમાં કુલ $16$ ખેલાડીઓ છે,જેમાં $5$ બોલરો અને $2$ વિકેટ-કીપરનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓમાંથી $11$ ખેલાડીઓની એવી કેટલી ટીમો બનાવી શકાય કે જેમાં $3$ બોલરો અને $1$ વિકેટ-કીપર હોય?

'$PRAISE$' શબ્દના અક્ષરોને કેટલી અલગ અલગ રીતે ગોઠવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo