છ સમાન સિક્કાઓને એક હારમાં ગોઠવવામાં આવે છે. છાપ (heads) ની સંખ્યા અને કાંટા (tails) ની સંખ્યા સમાન હોય તેવી રીતે ગોઠવણી કરવાની રીતોની સંખ્યા કેટલી છે?

  • A
    $20$
  • B
    $9$
  • C
    $120$
  • D
    $40$

Explore More

Similar Questions

જો કોઈ અક્ષરનું પુનરાવર્તન ન થાય,તો અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ $10$ અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા $4$-અક્ષરી કોડ બનાવી શકાય?

$MATHS$ શબ્દના અક્ષરોની ગોઠવણી કરીને શક્ય તમામ શબ્દોને શબ્દકોશ મુજબ ક્રમમાં ગોઠવવામાં આવે,તો $THAMS$ શબ્દનો ક્રમ શોધો.

જો $4$ અલગ-અલગ રંગના ધ્વજ આપેલા હોય,તો કેટલા અલગ-અલગ સંકેતો બનાવી શકાય,જો એક સંકેત માટે એકની નીચે એક એમ $2$ ધ્વજનો ઉપયોગ કરવાનો હોય?

ટેલિફોન નંબર ડાયલ કરતી વખતે,એક વૃદ્ધ માણસ છેલ્લા બે અંકો ભૂલી જાય છે,ફક્ત એટલું યાદ રાખે છે કે તે અલગ-અલગ છે. જો તે છેલ્લા બે અંકો યાદચ્છિક રીતે ડાયલ કરે,તો નંબર સાચો ડાયલ થાય તેની સંભાવના કેટલી?

$ARRANGE$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને અલગ-અલગ શબ્દો બનાવવામાં આવે છે. આ બધા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે છે. શબ્દકોશમાં $ARRANGE$ શબ્દનો ક્રમ શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo