સોમેટિક હાઇબ્રિડ (દૈહિક સંકર) કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

  • A
    પ્રોટોપ્લાસ્ટ ફ્યુઝન
  • B
    ટિશ્યુ કલ્ચર (પેશી સંવર્ધન)
  • C
    પરાગરજ સંવર્ધન
  • D
    હાઇબ્રિડોમા પ્રક્રિયા

Explore More

Similar Questions

$m$ અને $2m$ દળ ધરાવતા બે કણો $A$ અને $B$ ને $K_1$ અને $K_2$ બળ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવ્યા છે. તેમના દોલન દરમિયાન,જો તેમના મહત્તમ વેગ સમાન હોય,તો $A$ અને $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

બે કણો $P$ અને $Q$ ઉગમબિંદુથી શરૂઆત કરે છે અને $X$-અક્ષ પર સમાન કંપવિસ્તાર સાથે પરંતુ અનુક્રમે $3 \ s$ અને $6 \ s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે તેઓ મળે ત્યારે $P$ અને $Q$ ના વેગનો ગુણોત્તર કેટલો હશે?

$14$ કેરેટ સોનામાં સોનાની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

$1\, kg$ દ્વિપરમાણ્વીય વાયુ $8 \times 10^4\, N/m^2$ ના દબાણે છે. વાયુની ઘનતા $4\, kg/m^3$ છે. તેની ઉષ્મીય ગતિને કારણે વાયુની ઉર્જા કેટલી હશે?

$1\, kg$ દળનો એક બ્લોક ટ્રકની સમક્ષિતિજ સપાટી પર પડેલો છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.6$ છે. જો ટ્રકનો પ્રવેગ $5\, m\, s^{-2}$ હોય,તો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ ........ $N$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo