આકૃતિમાં અણુના કેટલાક ઉર્જા સ્તરો દર્શાવેલ છે. તરંગલંબાઇનો ગુણોત્તર $r = \frac{\lambda_1}{\lambda_2}$ કેટલો થશે?

  • A
    $r = \frac{4}{3}$
  • B
    $r = \frac{2}{3}$
  • C
    $r = \frac{3}{4}$
  • D
    $r = \frac{1}{3}$

Explore More

Similar Questions

એક પરમાણુમાં ઇલેક્ટ્રોનને $n = 2$ કક્ષામાંથી $n = 3$ કક્ષામાં સંક્રમણ કરવા માટે $47.2 \, eV$ ઉર્જાની જરૂર પડે છે. તો પરમાણુનો પરમાણુ ક્રમાંક $Z$ કેટલો હશે?

એક ચોક્કસ પરમાણુના ઉર્જા સ્તરો $A, B$ અને $C$ એ ઉર્જાના વધતા મૂલ્યોને અનુરૂપ છે, એટલે કે $E_A < E_B < E_C$. જો $\lambda_1, \lambda_2$ અને $\lambda_3$ એ અનુક્રમે $C$ થી $B, B$ થી $A$ અને $C$ થી $A$ સંક્રમણને અનુરૂપ વિકિરણોની તરંગલંબાઇ હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા $-13.6 \text{ eV}$ છે. પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા.....$\text{ eV}$ છે.

હાઇડ્રોજન જેવા પરમાણુમાં,એક ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમ આંક $n$ ધરાવતી ઊર્જા-કક્ષામાંથી બીજી $(n - 1)$ મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે છે. જો $n >> 1$ હોય,તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કોના સમપ્રમાણમાં હશે?

Difficult
View Solution

જ્યારે હાઇડ્રોજન પરમાણુ $n=2$ થી $n=1$ માં સંક્રમણ કરે છે, ત્યારે તે ફોટોનનું ઉત્સર્જન કરે છે. પરમાણુની રિકોઇલ ઝડપ $\frac{x}{5} \,m/s$ છે. $x$ નું મૂલ્ય શોધો. (ઉપયોગ કરો: હાઇડ્રોજન પરમાણુનું દળ $= 1.6 \times 10^{-27} \,kg$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo