સ્થાન-સમય $(x-t)$ સમીકરણ $x = 2t + 1$ આપેલ છે. તો તેનો અનુરૂપ વેગ-સમય $(v-t)$ આલેખ કેવો હશે?

  • A
    ઉગમબિંદુમાંથી પસાર થતી સીધી રેખા
  • B
    ઉગમબિંદુમાંથી પસાર ન થતી સીધી રેખા
  • C
    પરવલય
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

આકૃતિ $x$-અક્ષ પર ગતિ કરતા કણના $x$-યામનો સમયના વિધેય તરીકેનો આલેખ દર્શાવે છે. $t=0$ થી $6 \,s$ દરમિયાન સરેરાશ વેગ અને $t=3 \,s$ સમયે તત્કાલીન વેગ અનુક્રમે કેટલા હશે?

એક કણ દ્વારા કાપેલું અંતર સમય $t$ સાથે $x = 4t^2$ મુજબ સંબંધિત છે. $t = 5 \, s$ સમયે કણનો વેગ $......... \, ms^{-1}$ છે.

આપેલ સ્થાનાંતર-સમયના આલેખ માટે,અનુરૂપ વેગ-સમયનો આલેખ કેવો દેખાશે?

Difficult
View Solution

એક બેટ્સમેન સિક્સર મારે છે અને બોલ ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર જમીનને સ્પર્શે છે. નીચેનામાંથી કયો આલેખ બેટને અથડાય છે તે સમય $t_1$ અને જ્યારે તે જમીનને સ્પર્શે છે તે સમય $t_2$ વચ્ચે ક્રિકેટ બોલના શિરોલંબ વેગ $v$ નો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે?

સીધી રેખામાં ગતિ કરતા પદાર્થનો વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $0$ થી $10 \text{ s}$ સમયમાં પદાર્થ દ્વારા કાપેલ સ્થાનાંતર અને અંતરનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo