$x^{8}-1$ અને $x^{4}+2x^{3}-2x-1$ નો ગુ.સા.અ. $(HCF)$ શોધો.

  • A
    $x^{2}+1$
  • B
    $x+1$
  • C
    $x^{2}-1$
  • D
    $x-1$

Explore More

Similar Questions

બે સંખ્યાઓનો $HCF$ (ગુ.સા.અ.) અને $LCM$ (લ.સા.અ.) અનુક્રમે $36$ અને $756$ છે. તો તે સંખ્યાઓની શક્ય જોડ શોધો.

$625$ ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી ભાગફળ પૂર્ણ ઘન મળે?

જો પાંચ ઘંટ અનુક્રમે $5, 6, 8, 12, 20$ સેકન્ડના અંતરે વાગતા હોય અને તેઓ એકસાથે વાગવાનું શરૂ કરે,તો એક કલાકમાં તેઓ કેટલી વાર એકસાથે વાગશે?

બે સંખ્યાઓનો $HCF$ (ગુ.સા.અ.) અને $LCM$ (લ.સા.અ.) અનુક્રમે $21$ અને $84$ છે. જો તે બે સંખ્યાઓનો ગુણોત્તર $1:4$ હોય,તો તે બે સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ છે?

$200$ અને $320$ ને બરાબર ભાગી શકે તેવી સૌથી મોટી સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo