$625$ ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી ભાગફળ પૂર્ણ ઘન મળે?

  • A
    $125$
  • B
    $5$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

બે સંખ્યાઓનો $HCF$ $23$ છે અને તેમના $LCM$ ના અન્ય બે અવયવો $13$ અને $14$ છે. તો તે બે સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ છે?

પથ્થરોના એક ઢગલાને $21$ ના જૂથમાં વહેંચી શકાય છે. જ્યારે તેને $16, 20, 25$ અને $45$ ના જૂથમાં વહેંચવામાં આવે છે,ત્યારે દરેક કિસ્સામાં $3$ પથ્થરો બાકી રહે છે. તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા પથ્થરો હોઈ શકે?

ત્રણ ખેતરોનું ક્ષેત્રફળ અનુક્રમે $165 \ m^2$,$195 \ m^2$ અને $85 \ m^2$ છે. દરેક ખેતરમાં સમાન લંબાઈનો ફૂલનો ક્યારો બનાવવાનો છે. જો દરેક ખેતરમાં ફૂલના ક્યારાની પહોળાઈ $3 \ m$ હોય,તો દરેક ખેતરમાં ફૂલના ક્યારાની મહત્તમ લંબાઈ કેટલી હશે? ($m$ માં)

Difficult
View Solution

$14, 24, 27$ અને $32$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી ચાર અંકની સૌથી મોટી સંખ્યા શોધો.

Difficult
View Solution

$5 \, m \, 44 \, cm$ લાંબા અને $3 \, m \, 74 \, cm$ પહોળા ઓરડાના ભોંયતળિયા પર લગાવી શકાય તેવી સૌથી મોટી ચોરસ લાદીની બાજુ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo