એક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $9.0 \, kcal/mol$ છે. જ્યારે તેનું તાપમાન $298 \, K$ થી વધારીને $308 \, K$ કરવામાં આવે ત્યારે વેગ અચળાંકમાં થતો વધારો $......... \, \%$ છે.

  • A
    $65$
  • B
    $50$
  • C
    $100$
  • D
    $10$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow P$ માટે,તાપમાન $(T)$ પર આધારિત વેગ અચળાંક $(k)$ સમીકરણ $\log k = -(2000) \frac{1}{T} + 6.0$ ને અનુસરે છે. પૂર્વ-ઘાતાંકીય અવયવ $A$ અને સક્રિયકરણ ઊર્જા $E_{a}$ અનુક્રમે છે:

ધારો કે $A \xrightarrow{k_1} B$ અને $C \xrightarrow{k_2} D$ બે પ્રક્રિયાઓ છે. જો $A \rightarrow B$ પ્રક્રિયાનો વેગ અચળાંક $(k_1)$ નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય $\log_{10} k = 14.34 - \frac{1.5 \times 10^4}{T/K}$ અને $C \rightarrow D$ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા $(Ea_2)$ એ $A \rightarrow B$ પ્રક્રિયા $(Ea_1)$ ના $\frac{1}{5}$ ભાગની હોય, તો $(Ea_2)$ નું મૂલ્ય . . . . . . $kJ \ mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક)

નીચેનામાંથી કયું સમીકરણ આર્હેનિયસ સમીકરણ દર્શાવે છે?

જો સક્રિયકરણ ઊર્જા $65\,kJ/mol$ હોય,તો પ્રક્રિયા $0\,^{\circ}C$ કરતા $25\,^{\circ}C$ તાપમાને કેટલા ગણી ઝડપથી આગળ વધશે?

પ્રક્રિયા માટે,નીચે મુજબનો ડેટા આપેલ છે,
$A \rightarrow B$; $K_1 = 10^{15} \exp \left( \frac{-2000}{T} \right)$
$C \rightarrow D$; $K_2 = 10^{14} \exp \left( \frac{-1000}{T} \right)$
જે તાપમાને $K_1 = K_2$ થાય તે તાપમાન ........... $K$ છે $(exp. = e)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo