સમાંતરબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ $\vec{a} = 3\hat{i} + \hat{j} + 4\hat{k}$ અને $\vec{b} = \hat{i} - \hat{j} + \hat{k}$ છે,તો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ . . . . . . ચોરસ એકમ થાય.

  • A
    $42$
  • B
    $\sqrt{21}$
  • C
    $\sqrt{42}$
  • D
    $21$

Explore More

Similar Questions

જો ત્રણ બિંદુઓ $A, B, C$ ના સ્થાન સદિશો અનુક્રમે $\hat{i} + \hat{j} + \hat{k}$,$2\hat{i} + 3\hat{j} - 4\hat{k}$ અને $7\hat{i} + 4\hat{j} + 9\hat{k}$ હોય,તો ત્રિકોણ $ABC$ ના સમતલને લંબ એકમ સદિશ શોધો.

ધારો કે $u$ અને $v$ બે શૂન્યતર સદિશો છે. તો સદિશ ગુણાકાર $u \times v$ નું માન હંમેશા

જો $\overrightarrow{u}=\overrightarrow{a}-\overrightarrow{b}$,$\overrightarrow{v}=\overrightarrow{a}+\overrightarrow{b}$,$|\overrightarrow{a}|=|\overrightarrow{b}|=2$ હોય,તો $|\overrightarrow{u} \times \overrightarrow{v}|$ ની કિંમત શોધો.

ધારો કે $L_1: \frac{x+2}{5}=\frac{y-3}{2}=\frac{z-6}{1}$ અને $L_2: \frac{x-3}{4}=\frac{y+2}{3}=\frac{z-3}{5}$ એ આપેલી રેખાઓ છે. તો $L_1$ અને $L_2$ બંનેને લંબ એકમ સદિશ કયો છે?

એક શૂન્યેતર સદિશ $\vec{a}$ એ સદિશો $\vec{i}, \vec{i} + \vec{j}$ અને $\vec{i} - \vec{j}, \vec{i} + \vec{k}$ દ્વારા વ્યાખ્યાયિત સમતલોની છેદરેખાને સમાંતર છે. $\vec{a}$ અને સદિશ $\vec{i} - 2\vec{j} + 2\vec{k}$ વચ્ચેનો ખૂણો .....

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo