$AgI$ કોલોઇડલ દ્રાવણ ($-ve$ વીજભાર) ના આપેલ જથ્થાને જમાવવા (coagulate) માટે જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સનો જથ્થો કયા ક્રમમાં હશે?

  • A
    $NaNO_{3} > Al(NO_{3})_{3} > Ba(NO_{3})_{2}$
  • B
    $Al(NO_{3})_{3} > Ba(NO_{3})_{2} > NaNO_{3}$
  • C
    $Al(NO_{3})_{3} > NaNO_{3} > Ba(NO_{3})_{2}$
  • D
    $NaNO_{3} > Ba(NO_{3})_{2} > Al(NO_{3})_{3}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મલ્ટિમોલેક્યુલર કલિલનું ઉદાહરણ છે?

ગરમ પાણીમાં વિખેરાયેલ સ્ટાર્ચ એ શેનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયા આયન પાસે મહત્તમ સ્કંદન શક્તિ (coagulation power) છે?

જો $1000 \ mg$ લિયોફિલિક કલિલ $100 \ mL$ લિયોફોબિક સોલનું સ્કંદન અટકાવે છે,તો રક્ષણાત્મક સંખ્યા (ગોલ્ડ નંબર) ......... $mg$ થાય.

નીચેનામાંથી કયું કલિલમય દ્રાવણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo