રેખા $\frac{x-1}{2}=\frac{y+3}{1}=\frac{z+7}{2}$ અને સમતલ $\bar{r} \cdot(6 \hat{\imath}-2 \hat{\jmath}-3 \hat{k})=5$ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\sin ^{-1}\left(\frac{4}{21}\right)$
  • B
    $\cos ^{-1}\left(\frac{4}{21}\right)$
  • C
    $\sin ^{-1}\left(\frac{5}{7}\right)$
  • D
    $\cos ^{-1}\left(\frac{5}{7}\right)$

Explore More

Similar Questions

ધારો કે $A=(2,0,-1)$,$B=(1,-2,0)$,$C=(1,2,-1)$,અને $D=(0,-1,-2)$ ચાર બિંદુઓ છે. જો $A, B, C$ દ્વારા નિર્ધારિત સમતલ અને $A, C, D$ દ્વારા નિર્ધારિત સમતલ વચ્ચેનો લઘુકોણ $\theta$ હોય,તો $\tan \theta=$

ધારો કે $\triangle ABC$ ના એક શિરોબિંદુના યામ $A(0, 2, \alpha)$ છે અને બાકીના બે શિરોબિંદુઓ રેખા $\frac{x+\alpha}{5} = \frac{y-1}{2} = \frac{z+4}{3}$ પર આવેલા છે. $\alpha \in \mathbb{Z}$ માટે,જો $\triangle ABC$ નું ક્ષેત્રફળ $21$ ચોરસ એકમ હોય અને રેખાખંડ $BC$ ની લંબાઈ $2\sqrt{21}$ એકમ હોય,તો $\alpha^2$ ની કિંમત $...........$ થાય.

બિંદુ $-\hat{i} - 5\hat{j} - 10\hat{k}$ નું રેખા $\frac{x - 2}{3} = \frac{y + 1}{4} = \frac{z - 2}{12}$ અને સમતલ $x - y + z = 5$ ના છેદબિંદુથી અંતર શોધો.

સમતલો $x-2y+z+2=0$ અને $3x-y-z+1=0$ ની છેદરેખામાંથી પસાર થતા અને બિંદુ $(1,1,1)$ માંથી પસાર થતા સમતલનો $X$ અંતઃખંડ શોધો.

બિંદુ $P(3,4,4)$ નું બિંદુઓ $Q(3,-4,-5)$ અને $R(2,-3,1)$ ને જોડતી રેખા અને સમતલ $2x+y+z=7$ ના છેદબિંદુથી અંતર $.....$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo