જેની દિક્કોસાઇન સમીકરણો $l + m + n = 0$ અને $l^2 = m^2 + n^2$ નું પાલન કરે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\frac{\pi}{6}$
  • B
    $\frac{\pi}{2}$
  • C
    $\frac{\pi}{3}$
  • D
    $\frac{\pi}{4}$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \frac{x-2y+1}{2x-4y}$ નો ઉકેલ શોધો.

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ અરીસો વસ્તુના $1/n$ ગણું પ્રતિબિંબ રચે છે. અરીસાથી વસ્તુનું અંતર કેટલું હશે?

કયા સમૂહમાં જન્યુજનક વનસ્પતિ દેહ સુકાયક (thalloid) અથવા સીધો (erect) હોય છે?

નીચે આપેલ સર્કિટ ડાયાગ્રામમાં દર્શાવેલ આદર્શ $PN$-જંકશન ડાયોડમાંથી વહેતો પ્રવાહ .....$mA$ હશે.

એક ચોરસ શ્રેણિક $[a_{ij}]$ જેમાં $i \neq j$ માટે $a_{ij} = 0$ અને $i = j$ માટે $a_{ij} = k$ (અચળ) હોય,તેને શું કહેવાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo