ત્રિકોણ $ABC$ ના ખૂણાઓ $A, B, C$ સમાંતર શ્રેણી $(AP)$ માં છે. જો $AB=6$ અને $BC=7$ હોય,તો $AC=$

  • A
    $\sqrt{40}$
  • B
    $\sqrt{41}$
  • C
    $\sqrt{43}$
  • D
    $6$

Explore More

Similar Questions

જો $\triangle ABC$ ના બે ખૂણાઓ $\frac{\pi}{4}$ અને $\frac{\pi}{3}$ હોય,તો સૌથી નાની અને સૌથી મોટી બાજુઓનો ગુણોત્તર શોધો.

જ્યારે $a = 7, b = 4\sqrt{3}$ અને $c = \sqrt{13}$ હોય,ત્યારે $\Delta ABC$ નો સૌથી નાનો ખૂણો .....$^o$ છે.

જો $S$ એ ત્રિકોણ $ABC$ નું પરિકેન્દ્ર હોય, $a=5, b=6, c=9$ અને $SB=\frac{27}{4 \sqrt{2}}$ હોય, તો $\sin 2C=$

$\triangle ABC$ માં,જો $b \cos \theta = c - a$ હોય,(જ્યાં $\theta$ લઘુકોણ છે),તો $(c - a) \tan \theta =$

$\triangle ABC$ માં,$2ac \sin \frac{1}{2}(A-B+C)$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo