$\frac{1}{(2.002)^2}$ ની આશરે કિંમત કેટલી થાય?

  • A
    $0.2495$
  • B
    $0.2595$
  • C
    $0.2095$
  • D
    $0.2392$

Explore More

Similar Questions

જો ગોળાની ત્રિજ્યા $10 \text{ cm}$ માપવામાં આવે ત્યારે તેના પૃષ્ઠફળમાં $0.02 \text{ cm}^2$ ની ભૂલ જોવા મળે, તો ગોળાના ઘનફળમાં થતી આશરે ભૂલ, ઘન સેન્ટીમીટરમાં કેટલી હશે?

જો એક ચોરસનું ક્ષેત્રફળ $575$ ચોરસ એકમ હોય,તો તેની બાજુનું આશરે માપ કેટલું થાય?

$\sqrt[3]{64.04}$ નું આશરે મૂલ્ય કેટલું છે?

$(127)^{1/3}$ નું મૂલ્ય ચાર દશાંશ સ્થળ સુધી શોધો.

$(1.0002)^{3000}$ ની આશરે કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo