$x=y^{2}$ અને $x=4$ વચ્ચેના ક્ષેત્રફળને રેખા $x=a$ દ્વારા બે સમાન ભાગમાં વહેંચવામાં આવે છે. $a$ ની કિંમત શોધો.

  • A
    $4^{\frac{2}{3}}$
  • B
    $2^{\frac{2}{3}}$
  • C
    $4^{\frac{1}{3}}$
  • D
    $2^{\frac{1}{3}}$

Explore More

Similar Questions

વક્ર $y=9-x^2$,$X$-અક્ષ અને રેખાઓ $x=0$ તથા $x=3$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ . . . . . . ચોરસ એકમ છે.

પ્રદેશ ${(x, y) : x^2 - 8x \le y \le -x}$ નું ક્ષેત્રફળ કેટલું છે?

જો $x^{2}+y^{2}=a^{2}$ હોય, તો $\int_{0}^{a} \sqrt{1+\left(\frac{dy}{dx}\right)^{2}} dx=$

જો વક્ર $x^2=4y$,$X$-અક્ષ અને રેખા $x=4$ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ રેખા $x=\alpha$ દ્વારા બે સમાન ભાગમાં વહેંચાયેલું હોય,તો $\alpha$ ની કિંમત ... છે.

જો વક્ર $y=a \sqrt{x}+b x$ એ બિંદુ $(1,2)$ માંથી પસાર થાય છે અને આ વક્ર,રેખા $x=4$ અને $X$-અક્ષ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ $8$ ચોરસ એકમ હોય,તો $a-b$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo